Gujarat માં નવી ગાઇડલાઇનનું મંગળવારથી થશે પાલન, આવતીકાલે નવા નિર્દેશ જાહેર કરાશે: CM Rupani බාගන්න

ඔබේ මිතුරන්ට යවන්න
එකතු කරන්න
 • 2020 මැයි 17

 • Gujarat માં નવી ગાઇડલાઇનનું મંગળવારથી થશે પાલન, આવતીકાલે નવા નિર્દેશ જાહેર કરાશે: CM Rupani Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/ Connect with us at Facebook! https://www.facebook.com/vtvgujarati/ Follow us on Instagram https://www.instagram.com/vtv_gujarat... Follow us on Twitter! https://twitter.com/vtvgujarati Join us at LinkedIn https://www.linkedin.com/company/vtv-...

අදහස්

 • sunil patel
  sunil patel මාස 5කට පෙර

  દર મહિને ૨૫૦૦૦ દે વા માંડો. લોકડાઉન ૧ વરસ નુ રખજો. અમે કંઈ નહીં બોલીએ.

 • Jay Patel
  Jay Patel මාස 5කට පෙර

  હવે તો ટીવી ઉપર મુખ્યમંત્રી નો ફોટો જોવો નથી'ગમતો... બધું કેન્દ્ર કરશે તો વિજય રૂપાણી શું કરશે વિજય રૂપાણી નેજે પગાર આપીએ છીએ એના કરતાં પચીસેક હજાર વધારે આપી ઘરે બેસાડો અને કોઈ સારા મુખ્યમંત્રી ને બેસાડો..... અત્યારે ઘરે માનસિક ટેન્શન અને બહાર પોલીસ નો ડર ‌જીવન જીવવું અઘરું થઈ ગયું છે... કોઈ ક જનતાની મદદે આગળ આવે એવી જનતાની વિનંતી

 • suresh desai
  suresh desai මාස 5කට පෙර

  હવે બહુ થયુ કયાં સુધી આવી રીતે ચાલુ રાખી શુ?

 • RAJESH PATEL
  RAJESH PATEL මාස 5කට පෙර

  નાનામાં નાની માહિતી પોલીસ ને આપજો જેથી સમાજને હેરાન થવું ન પડે. પોલીસ પાસે સાચી માહિતી હોવી જરુરી છે.જેના થકી લોકો અને પોલીસ વચ્ચે ગેર સમાજ ના થાય.

 • SK
  SK මාස 5කට පෙර (සංස්කරණය කළ)

  સહુથી વધારે પ્રભાવિત વર્ગ મધ્યમવર્ગના લોકો છે અને અસંગઠિત ક્ષેત્ર ના લોકો છે. શરમ ના લીધે કોઈને પૈસા ની તકલીફ કહી શકતા નથી. ઘર માં રહેવાથી બીમારીથી તો બચી જવાશે પણ ભૂખમરા થી, માનસિક વ્યાધિ થી, ધંધા રોજગાર વગર લોકો કેવી રીતે બચશે? લોકો ની લાચારી નું ધ્યાન રાખો નહીંતર લોકો નું શું થશે? ભગવાન આ મુસીબત થીં બધા લોકોને બહાર કાઢે અને અધિકારીઓ અને સરકાર ને જનતા લક્ષી અસરકારક અને લાભદાયક નિર્ણયો લેવા ની પ્રેરણા આપે એવી મારી પ્રાથના છે.

 • Kaushik Valand
  Kaushik Valand මාස 5කට පෙර

  અમદાવાદ જીલ્લા ના નગર પાલિકા ના

 • Ramashi Karamur
  Ramashi Karamur මාස 5කට පෙර

  પાન બીડી તમાકુ ચાલુ કરાવો નકલ ચુંટણીમાં ખભે ખભો મીલાવીસુ

 • Kr Kk
  Kr Kk මාස 5කට පෙර

  મકાન નુ ભાડુ તો મકાન માલિકો માગે જ છે તેનુ સુ કરવુ

 • Ramesh Thakor
  Ramesh Thakor මාස 5කට පෙර

  અરે ભાઈ બધુ નયી ખોલો તો ચાલસે પણ સલુન વાળા ને પરવાનગી આપો નહીંતર બધા બાવા થઈ જશે એનુય બ્લેક ચાલુ થયુ છે

 • baroliya gopal
  baroliya gopal මාස 5කට පෙර

  માસ્ક માં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું સે 🙄🙄🙄..…

 • Manthan Vaghela
  Manthan Vaghela මාස 5කට පෙර

  5:50

 • Kureshi Aslam
  Kureshi Aslam මාස 5කට පෙර

  Bogas cm gujarat na

 • BHOOMI STUDIO ASHOK
  BHOOMI STUDIO ASHOK මාස 5කට පෙර

  આ સરકાર વીસ લાખ કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે તો આખા ભારતની વસ્તી 135 કરોડ છે તો જનતાને વ્યક્તિ દીઠ વીસ લાખ રૂપિયા આપિદો પછી ભલે અેક વરસ સુધી લોકડાઉન રાખો બાકી જનતાને બેવકૂફ બનાવવાનુ છોડો હવે તમારા છેલ્લા સીન છે

 • nilesh vyas
  nilesh vyas මාස 5කට පෙර

  આને વાત કરતા પણ નથી આવડતું

 • dharmesh lukhi
  dharmesh lukhi මාස 5කට පෙර

  Pappu 2 of Gujarat

 • Manusinh Rathod
  Manusinh Rathod මාස 5කට පෙර

  પાન મસાલા ની ગલ્લાવાળા વેપારી મંજુરી આપો નહિતર વિજયભાઈ તમારો પરાજય ભાઇ થવા નો નકી છે આવતી ચુંટણી મા

 • Satani Prakash
  Satani Prakash මාස 5කට පෙර

  થુકવાની ના પડી છે એટલે પાક્કું પાન માવાં ની દુકાન ખુલશે બધા રાજી થઈ જાઓ હવે પરમ દિવસે માવા મળવાનું ચાલુ થઈ જવાનું સે એવું લાગે છે

 • Crazy Boy
  Crazy Boy මාස 5කට පෙර

  Isko kis ne CM bana diya

 • Meet Dabgar
  Meet Dabgar මාස 5කට පෙර

  હવે કોઈ વીંનતી કરશો નહીં. હવે થાકી ગયા

 • Shailu Patel
  Shailu Patel මාස 5කට පෙර

  માસ્ક પહેરીયો હોઈ મેં વારે વારે મોં પર થી ખસી જાય અને તેને વારે વારે ઊંચો કરવો પડે તો કોઈ દંડ છે કે નહીં